Friday 6 November 2015

સાચો સાધુ કોને કહેવાય ?What is true monk?

 

 સાચો સાધુ કોને કહેવાય ?

સાધુ એ કે જો એને રોટલો મળે તો વહેચી ને ખાય,અને ન મળે તો ભગવાન નો આભાર મને કે આજે તે મને ઉપવાસ રૂપે તપ કરવાનો સોનેરી અવસર આપ્યો .એ સાધુ જે પરોપકાર કરવા સદાય ઉત્સુક હોય અને એ સાધુ  કે અભાવ ને કારણે જેનો સવભાવ માં કોઈ પરિવર્તન આવતું નથી. એ સદાસર્વદા સંતોષ થી જીવતો હોય છે.    


 What is true monk?

If you are a monk if he shared, eat bread, and do not get me thank God that today a golden opportunity it gave me to do penance by fasting.A monk who always pleased to charity and due to the lack of a monk or a change in Nature does not have to be alive to the satisfaction of the times.


No comments:

Post a Comment